Transcript

Use with ChatGPT / Claude Auto-scroll A

1. સેશન પરિચય અને સુપર 40

આ સેશનમાં પાયથનના સુપર 40 પ્રશ્નો કેમ મહત્વના છે તે સમજાવવામાં આવે છે. સાથે ચેનલ, એપ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા મળતા અભ્યાસ સાધનો અને અપડેટ્સનો પરિચય આપવામાં આવે છે.

0:11 - 1:07
હેલો ફ્રેન્ડ્સ આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે.આજના સેશનની અંદર આપણે આઇટી બ્રાંચ સેમેસ્ટર વન ની અંદર આવતો જે સબ્જેક્ટ છે પાયથન પાયથનના સુપર 40 ક્વેશ્ચન ને વેરીફાય કરીશું સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે ક્વેશ્ચનને લર્ન કરીને આપણે જીટીયુ માં સારામાં સારા માર્કસલાવી શકીએ છીએ જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ અને તમારા એક્ઝામની અંદર તમને 70 માંથી સારામાં સારું માર્કિંગ કરવું હોય તો આ સુપરફોટી ક્વેશ્ચનને લર્ન કરીને આપણે કરી શકીએ છીએ સુપરફોટી ક્વેશ્ચનને લર્ન કરવાનો આપણને એડવાન્ટેજ એ થાયછે કે આપણને ખબર પડી જાય છે કે કયો ક્વેશ્ચન એક્ઝામની અંદર કેવી રીતના આવશે કયો કોન્સેપ્ટ કેવી રીતના એક્ઝામની અંદર લખવો કયો ક્વેશ્ચન એક્ઝામની અંદર કેટલા માર્ક સાથે પુછાઈ શકે એ બધી જ વસ્તુ આપણે આજના સેશનની અંદર કવરકરીશું.એના જ માટે આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આઈકોન એન્જિનયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી જેટલા પણ તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ અપડેટસ છે એ અપડેટ તમને ઇઝીલી મળી શકે નોટિફિકેશન થ્રુ
અને આઈકોન એન્જીનયરિંગ ટ્યુશન ક્લાસીસની એક એપ્લિકેશન બનાવવામાં આવેલી છે આઈકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એ આઈકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક બાયોની અંદર મુકવામાં આવેલી છે લિંક ઉપર ક્લિક કરીને તમે પ્લેસ્ટોર માંથી આઈકોનએન્જિનયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને તમારા તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સને પણ બાય કરી શકો છો અને આ સુપર 40 ક્વેશ્ચન્સના બધા જ ક્વેશ્ચનના આન્સર તમે ઇઝીલી મેળવી શકો છો વિથ વિડીયો લેક્ચર્સ અને આઈકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપરઆપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ એ ડેલી લાઈવ લેક્ચરની અંદર આપણે બધું જ જેટલા પણ ટાઈપના કોન્સેપ્ટ છે જેટલું પણ ટાઈપનું મટીરયલ છે જેટલી પણ પીડીએફ છે એ બધી જ વસ્તુ સ્ટુડન્ટ્સને શેર કરતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સના ડાઉટસોલ્વ કરતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સને સમજાવતા હોઈએ છીએ કે કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી કેવી રીતના આવશે કયા કયા કોન્સેપ્ટ એક્ઝામની અંદર આવી શકે તેવા છે એ બધી જ વસ્તુ આપણે એક્સપ્લેન કરતા હોઈએ છીએ અને સાથે સાથે બાયોની અંદર
મુકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક પર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો.જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેઈલી અપડેટ શેર કરતા હોઈએ છીએ.તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરની પણ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ.ઓકે અને આ સુપર 40 ક્વેશ્ચન્સની પીડીએફ આન્સર સાથેની વિડીયો લેક્ચર સાથેની તમને આઈકોન એન્જીયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ઉપરથી મળી રહેશે.ઓકે તો હાલે જ આઈકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો ઓકે તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે વેરીફાય કરીશું કયા કયા કોન્સેપ્ટ એક્ઝામની અંદર આવશે એ બધી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર કવર કરીશું સુપર ફોરટી

2. મૂળભૂત પાયથન સિદ્ધાંતો અને ઓપરેટર્સ

ફ્લોચાર્ટ, અલ્ગોરિધમ, પાયથનનું મૂળભૂત સ્ટ્રક્ચર, ફીચર્સ અને એપ્લિકેશન્સ જેવા સિદ્ધાંતો સમજાવવામાં આવે છે. ત્યારબાદ ટાઇપ કન્વર્ઝન, ઇનપુટ-આઉટપુટ, ડેટા ટાઇપ્સ અને વિવિધ ઓપરેટર્સનું અવલોકન થાય છે.

ક્વેશ્ચન લર્ન કરવાનો આપણે એડવાન્ટેજ એ થશે કે આપણને ખબર પડશે કે કયો કોન્સેપ્ટ એક્ઝામની અંદર કેવી રીતના આવશે ફર્સ્ટ કોન્સેપ્ટ છે વોટ ઇસ ફ્લોચાર્ટસ લિસ્ટ આઉટ સિમ્બોલસ યુઝ ઇન ફ્લો ચાર્ટસ ફ્લો ચાર્ટસ કોને કહેવામાં આવે છે અને ફ્લોચાર્ટસને પ્રિપેર કરવા માટે કયા કયા સિમ્બોલ્સનો યુઝ કરવામાં આવે છે તે ત્રણ થી ચાર ની અંદર આવી શકે તેવો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ટુ આવશે ગિવન ડિફરન્સ બીટવીન ફલોચાર્ટસ એન્ડ એલ્ગોરિધમ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટસ બંને બે વચ્ચેનો શું ડિફરન્સથાય છે એ એક્સપ્લેન કરીને સમજાવવાનો છે થર્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે ડીફાઇન કેરેક્ટરીિસ્ટિક્સ ઓફ અલ્ગોરિધમ અલ્ગોરિધમને લખવા માટે કયા કયા ટાઈપના સ્ટ્રેટજીસનો યુઝ કરવામાં આવતો હોય છે અને કેરેક્ટરીિસ્ટિક્સ કયા કયા છે અલ્ગોરિધમસના એ અહિયાથી એક્સપ્લેન કરવાના છે ફોર્થ નંબરનોક્વેશ્ચન છે ડેમોસ્ટ્રેટ બાય ફલો ચાર્ટ ટુ ફાઇ ધ મેક્સિમમ નંબર આઉટ ઓફ ટુ નંબર્સ અહિયા ગિવન થ્રી નંબર્સ પણ કહી શકાય છે ઓકે કોઈ પણ આપેલા ત્રણ નંબરમાંથી યા તો કોઈ પણ આપેલા બે નંબરમાંથી કોઈપણ એક નંબરને મેક્સિમમ
સાબિત કરવા માટેનો ફ્લોચાર્ટ ડ્રો કરવાનો છે ફાઈવ નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ પાયથon પ્રોગ્રામ પાયથonને પાયથon અંદર પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર એક્સપ્લેન કરવાનું છે પાયથોન પ્રોગ્રામને બનાવવા માટે પાયથનનું પ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર તમને ખબર હોવી જરૂરી છે તો પાયથonનુંપ્રોગ્રામિંગ સ્ટ્રક્ચર અહિયાથી એક્સપ્લેન કરીને સમજાવવાનું છે સાત માર્કની અંદર આવી શકે સિક્સ નંબર નો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ એની થ્રી ફચર્સ ઓફ પાયથon હવે ફચર્સ ઓફ પાયથન દરેકે દરેક એક્ઝામની અંદર પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે પાયથનના ફિચર્સ કયા કયાછે પાયથon કયા કયા ટાઈપની ફંકશનાલિટીસ પ્રોવાઈડ કરે છે એ અહિયાથી આપણે જણાવવાનું છેસેવન નંબર નો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ એની થ્રી એપ્લિકેશન ઓફ પાયથon પ્રોગ્રામિંગપાયથનને યુઝ ક્યાં ક્યાં કરવામાં આવતો હોય છેપાયથનનો યુઝ આપણે ક્યાં ક્યાં કરી શકીએ છીએએ અહથી એક્સપ્લેન કરીને સમજાવવાનું છે ક્વેશ્ચન નંબરએ થશે એક્સપલેન ટાઇપ કન્વર્જન ઇન પાયથon હવે તમને અહી એવું એવું પણ કહી શકે કે ટાઈપ કાસ્ટિંગ કોને કહેવામાં આવે છે?ઓકે તમને એક્ઝામ અંદર એવું કીધેલું હશે કે ટાઈપ કન્વર્ઝન યા તો ટાઈપ કાસ્ટિંગને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો.
ટાઈપ કાસ્ટિંગના બે મેન ટાઈપ છે ઇમ્પ્લીસીટ ટાઈપ કન્વર્ઝન અને એક્સપ્લીસીટ ટાઈપ કન્વર્ઝન બંને બેનું પણ અહિયા મેન્શન કરીને પૂછી શકે છે કે એક્સપ્લીસીટ અને ઇમ્પ્લીટ ટાઈપ કન્વર્ઝનને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો.ઓકે 9 નંબર નો ક્વેશ્ચન થશે એક્સપલેન ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સ્ેટમેન્ટ ઇનપાયથન બાયગવિંગ એક્ઝામ્પલ એક્ઝામ્પલ સાથે તમને સમજાવવાનું છે કે ઇનપુટ અને આઉટપુટ સ્ટેટમેન્ટસ કયા કયા છેપાયથનની અંદર ઇનપુટ લેવા માટે અને આઉટપુટ મેળવવા માટે કયા કયા ફંકશનસનો યુઝકરવામાં આવતો હોય છે એ અહિયાથી આપણે એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે પેલા નંબર નો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ એની થ્રી ડેટા ટાઈપ્સ કોઈપણ ત્રણ ડેટા ટાઈપ્સ જે પાયથન લેંગ્વેજની અંદર યુઝ થાય છે એને દર્શાવવાની છે ઓકે પાયથન લેંગ્વેજનીઅંદર યુઝ કરવામાં આવતી ડેટા ટાઈપ્સ કઈ કઈ છે એ એક્સપ્લેન કરીને સમજાવવાની છે.11 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ રિલેશનલ એન્ડ લોજીકલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ રિલેશનલ ઓપરેટર અને લોજીકલ ઓપરેટર કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે.
તમને એવું પણ કહી શકે છે કે પાયથનની અંદર યુઝ કરવામાં આવતા બધા જ ઓપરેટર્સને લિસ્ટ આઉટ કરો અને કોઈપણ બેને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે એટલે કોઈ પણ ઓપરેટર પુછાઈ શકે છે.એરિથમેટિક ઓપરેટર પણ પુછાઈ શકે લોજીકલ અસાઇનમેન્ટ બીટ વાઈઝ મેમ્બરશીપ આઈડેન્ટિટી બધા જ ઓપરેટર કમ્પ્લીટલી પ્રિફર કરી દેવાના આ બધા જ ઓપરેટર તમારે એક્ઝામની અંદર આપવાના છે.

3. શરતી નિવેદનો અને લૂપ્સ

ત્રણ નંબરમાંથી મહત્તમ શોધવાનો પ્રોગ્રામ, membership અને identity operators, nested if, if-else, while loop, for loop અને prime number ચેક જેવા પ્રશ્નો આવરી લેવાય છે. સાથે break અને continue statements પણ સમજાવવામાં આવે છે.

ઓકે 12 નંબર નો ક્વેશ્ચન આવશે રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ 3 નબ ફ્રોમ યુઝર એન્ડ ફાઇન્ડ ધ મેક્સિમમ ઓફ નંબર પ્રોગ્રામ બનાવવાનો છે.તમને એક્ઝામની અંદર કીધેલું હશે કે એવો પ્રોગ્રામ બનાવો કે જે પ્રોગ્રામની અંદર યુઝર પાસેથી ત્રણ વેલ્યુને ઇનપુટ લો અને ત્રણે ત્રણ વેલ્યુ માંથી સૌથી મેક્સિમમ નંબર કોનો છે એ ફાઇન્ડ કરી આપો પ્રોગ્રામ લખવાનો આવશે 30 નંબર નો ક્વેશ્ચનથશે ડીફાઇન ઇઝ ઇન એન્ડ નોટ ઇન ઓપરેટર ઇઝ નોટ નોટ ઇઝ ઇન અને નોટ ઇન ઓપરેટર મેમ્બરશીપ ઓપરેટર અને આઈડેન્ટિટી ઓપરેટર કહી શકાય તો મેમ્બરશીપ ઓપરેટર અને આઈડેન્ટિટી ઓપરેટર એક્ઝામની અંદર એક્સપ્લેન કરી લેવાનું પુછાઈ શકે છે વિથ એક્ઝામ્પલ14 નંબર નો ક્વેશ્ચન એ નેસ્ટેડ ઇફ સ્ેટમેન્ટસ byાય ગવિંગ ધ સન્ટેક્સ ફલોચાર્ટ એન્ડ એક્ઝામ્પલ નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટસ કોને કહેવામાં આવે છે એની સિન્ટેક્સ લખો ફ્લોચાર્ટ ડ્રો કરો અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો હવે અહિયા ટ્વિસ્ટ છે અહિયા તમને ઇફએલ્સને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે ઇફ સ્ટેટમેન્ટને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે અને ઇફ એલ્સ ઇફ લેડરને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે ઓકે આ ચારે ચારે સ્ટેટમાંથી કોઈમાંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ આવશે આવશે ને આવશે
15 નંબર નો ક્વેશ્ચન થશે એક્સપલેન ધવાઈ લૂપ byાયગવિંગ ધ સન્ટેક્સ ફલોચાર્ટ એન્ડ એક્ઝામ્પલ વાઈલ લૂપ કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરવાનું છે એની સિન્ટેક્સ સાથે ફ્લો ચાર્ટ ડ્રો કરીને અને એક્ઝામ્પલ લખીને 16 નંબર નો ક્વેશ્ચન થશે એક્સપલેન ધફોર લૂપ બાયગવિંગ સન્ટેક્સ ફલોચાર્ટ એન્ડ એક્ઝામ્પલ એ જ રીતના જે રીતના વાય લૂપને એક્સપ્લેન કરવાનો છે એ જ રીતના ફોર લૂપને પણ એક્સપ્લેન કરવાનું છે ઓકે 17 નંબરનો ક્વેશ્ચન થશેરાiteટ અ પ્રોગ્રામ ટુ showધર એન્ટર નંબર ઇસ પ્રાઈમ ઓરનોટ યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલો નંબર પ્રાઈમ છે કે નહી એ અહિયાથી આપણે ચેક કરવાનું છે 18 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપલેન ધ બ્ેક એન્ડ કંટીન્યુ સ્ેટમેન્ટ બ્રેક સ્ટેટમેન્ટ અને કન્ટીન્યુ સ્ટેટમેન્ટને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે 19 નંબરનો ક્વેશ્ચનથશે રાઈટ અ યુઝર ડીફાઇનડ ફંકશન ટુ ફાઇન્ડ ધ ફેક્ટોરયલ ઓફ ગિવન નંબર હવે યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલા નંબરનો ફેક્ટોરિયલ નંબર કાઢવાનો છે ઓકે ફેક્ટોરયલ કેવી રીતના શોધી શકાય તો આ રીતના ફેક્ટોરયલનો સિમ્બોલ આ હોય ઓકે તો ફેક્ટોરયલ
નંબર શોધવાનો છે ઓકે આગળ આવશે ડીફાઇન યુડીએફ રાઈટ એડવાન્ટેજીસ ઓફ યુડીએફ યુઝર ડીફાઇનડ ફંકશન કોને કહેવામાં આવે છે અને એના એડવાન્ટેજ લખો હવે જે યુઝર ડીફાઇન ફંકશનસના એડવાન્ટેજ છે એ જ ફંકશનના પણ એડવાન્ટેજ છે જો એક્ઝામ એક્ઝામની અંદરતમને એવું કહે છે કે અહિયા એડવાન્ટેજીસ એક્સપ્લેન કરો ફંકશનસના તો યુડીએફ ના જે એડવાન્ટેજીસ એક્સપ્લેન કરી દેવાના ઓકે આગળ આવશે 21 નંબરનો ક્વેશ્ચન કમ્પેરઝન બીટવીન બિલ્ટઇન ફંકશન એન્ડ યુઝર ડીફાઇન ફંકશનસ યુઝર ડીફાઇન ફંકશનસ અને બિલ્ટ ઇન ફંકશનસ બંનેબે ફંકશનસનો ડિફરન્સ પાડવાનો છે.મતલબ યુઝર દ્વારા ક્રિએટ કરવામાં આવેલા ફંકશનસ અને પ્રીડીફાઇનડ ફંકશનસ બંને બેનો અહિયા ડિફરન્સ કાઢીને સમજાવવાનો છે.22 નંબર નો ક્વેશ્ચન થશે રાઈટ અ પ્રોગ્રામ યુઝિંગ ધ ફંકશન ધેટ રવર્સ ધ એન્ટર વેલ્યુ યુઝ એન્ટર કરવામાં આવેલી વેલ્યુ રિવર્સ કરવાનું છે.પ્રોગ્રામ લખવાનો છે.23 નંબર નો ક્વેશ્ચન એક્સપલેન ધ લોકલ એન્ડ ગ્લોબલ વેરીએબલ યુઝિંગ એક્ઝામ્પલ લોકલ વેરીએબલ અને ગ્લોબલ વેરીએબલ.હવે તમને અહિયા એવું પણ કહી શકે છે સ્કોપ ઓફ વેરીએબલ એક્સપ્લેન કરો.
વોટ ઇ ધ સ્કોપ ઓફ વેરીએબલસએપન વિથ એક્ઝામ્પલ તો બે સ્કોપ હોય એક લોકલ વેરીએબલ અને ગ્લોબલ વેરીએબલ ઓકે એક્ઝામની અંદર તમને અંદર એવું કહેશે કેવો doુ યુ મીન બાય સ્કોપ ઓફ વેરીએબલએક્સપલેન વિથ એક્ઝામ્પલ આ જ કોન્સેપ્ટનો આન્સર આવશે

4. ફંક્શન્સ, વેરિએબલ્સ અને લિસ્ટ્સ

યુઝર-ડિફાઇન્ડ ફંક્શન, built-in functions સાથેનો તફાવત, reverse પ્રોગ્રામ અને local-global variables સમજાવવામાં આવે છે. ત્યારબાદ default arguments, list creation, string methods, string operators અને list average જેવા વિષયો આવરી લેવાય છે.

અંદર ઓકે આગળ આવશે 23 નંબર નો ક્વેશ્ચન કમ્પેરઝન બીટવીન ગ્લોબલ વેરીએબલ એન્ડ લોકલ વેરીએબલ ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ ડિફરન્સ પાડીને સમજાવવાનો છે 24 નંબર નો ક્વેશ્ચન થશે એક્સપલેન ડીફોલ્ટ આર્ગ્યુમેન્ટ ડીફોલ્ટ આર્ગ્યુમેન્ટકોને કહેવામાં આવે અને ડીફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને વેરીએબલની લેન્થ કેવી રીતના સમજાવી શકાય એ એક્સપ્લેન કરીને સમજાવવાનું છે ઓકે 25 નંબરનો ક્વેશ્ચન એક્સપલેન હાઉ ટુ ક્રએટલસ્ટ byાયગવિંગ એક્ઝામ્પલ લિસ્ટને કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે એ એક્સપ્લેન કરીને સમજાવવાનુંછે 26 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ એગવ ધ યુઝ ઓફ વેરીયસ બિલ્ટ ઇન મેથડ ઓફ સ્ટ્રંગ સ્ટ્રંગની અલગ અલગ બિલ્ટ ઇન મેથડ કઈ કઈ છે એ એક્સપ્લેન કરીને સમજાવવાની છેબિલ્ટ ઇન ફંકશનસ કયા કયા છે સ્ટ્રિંગના એક્સપ્લેન કરવામાં તમને એક્સપ્લેનકરવાના વાના છે ઓકે યા તો તમને ઓલરેડી સ્ટ્રિંગના અલગ અલગ ફંકશનસ આપી દીધેલા હશે અને એ ફંક્શન ઉપરથી તમને પ્રોગ્રામ બનાવવાનો હશે ઓકે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું હશે 27 નંબર નો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ વેરીયસ સ્ટ્રંગ ઓપરેટરસ એન્ડ
એક્સપલેન એની વિથ એક્ઝામ્પલસ હવે સ્ટ્રિંગના ઓપરેટર્સ હવે અહિયા કન્ફ્યુઝ થવાનું નહી સ્ટ્રિંગના ઓપરેટર્સ નો મતલબ છે સ્ટ્રિંગના ઓપરેશનસ સ્ટ્રિંગના સ્ટ્રિંગના ઓપરેશનસ કયા કયા છે એ અહિયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે 28 નંબરનો ક્વેશ્ચન થશે create a પ્રોગ્રામટુ findધમ એવરેજ ઓફ એલિમેન્ટ in the લિસ્ટ યુઝંગ ધ લૂપ લૂપનો યુઝ કરીને આપવામાં આવેલી લિસ્ટની અંદર એવરેજ અને સમ કરવાનું છે ઓકે 29 નંબરનો ક્વેશ્ચન થશેએપન ધ સ્ટ્રંગ સ્લાઈસંગ સ્ટ્રંગનો સ્લાઈસિંગ નો કોન્સેપ્ટ એક્ઝામની અંદર આવી શકે છે સ્ટ્રંગસ્લાઈસંગ કોને કહેવામાં આવે છે એ એક્સપ્લેન કરવાનો છે એક્ઝામ્પલ સાથે 30 નંબર નો ક્વેશ્ચન થશે કન્સ્ટ્રક્ટ પ્રોગ્રામ ટુ ક્રટ લિસ્ટ એન્ડ એપ્લાય બીલો મેથડ ટુ જનરેટ આઉટપુટ તમે અહિયા મેથડ આપી દીધેલી હશે અને એનું આઉટપુટ તમને સાથ સાથેલખવાનું છે તમને કહી દેવામાં આવેલા હશે કે આ બંને બે ફંકશનસને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો અને એનું આઉટપુટ લખો ઓકે 31 નંબરનો કોન્સેપ્ટ થશે deફાઇન સ્ટ્રંગ ટ્રાવર્સિંગ કોન્સેપ્ટ યુઝિંગ એક્ઝામ્પલ સ્ટ્રિંગને કેવી રીતના ટ્રાવર્સ કરી શકાય સ્ટ્રિંગને જે રીતના
ટ્રાવર્સ કરી શકાય એ જ રીતના લિસ્ટને પણ ટ્રાવર્સ કરી શકાય તો લિસ્ટનો પણ ટ્રાવર્સિંગ કોન્સેપ્ટ અહિયા આવી શકે છે ઓકે પછી તમને અહિયા આપી દીધેલા છે લિસ્ટના બે ફંકશનસ કાઉન્ટ ફંક્શન અને પોપ ફંકશન બંને બે ફંકશન નું શુંકામ છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરીને બતાવવાનો છે મતલબ કોડ લખવાનો છે ઓકે જો તમને સ્ટ્રિંગના અને લિસ્ટના ઇનબિલ્ટ ફંક્શન આવડતા હશે તો તમે ઇઝીલી એનો કોડ લખી શકશો ઓકે આગળ આવશે પેટર્ન પ્રિન્ટ કરવાની છે અને આ ટાઈપની

5. પેટર્ન પ્રિન્ટિંગ અને અંતિમ પ્રશ્નો

વિવિધ પેટર્ન પ્રિન્ટિંગ પ્રશ્નો પર ભાર મૂકવામાં આવે છે, કારણ કે તે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. અંતમાં average અને factorial જેવા પ્રોગ્રામ આધારિત પ્રશ્નોનું પુનરાવર્તન કરીને સેશન પૂર્ણ થાય છે.

કંઈક પેટર્ન આપેલી હશે અને આ પેટર્નસને બનાવવા માટેનો પ્રોગ્રામ લખવાનો છે સાત માર્ક્સ અંદર આવી શકે છે ખાલી ત્રણ લાઈનનો પ્રોગ્રામનો કોડ છે ઓકે અને સાત માર્ક્સ મળી જાય છે એટલે એકદમ એ ઈમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટ છે.રાઈટ અગવન પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ધ ફોલોવિંગ પેટર્ન હવે આ ટાઈપની પેટર્ન આપેલી છે.સ્ટાર પ્રિન્ટ કરાવવાના છે.ઓકે આગળ આવશે ક્રિએટ અ પ્રોગ્રામ ફોર ડિસ્પલે ફોલોવિંગ પેટર્ન હવે આ ટાઈપની પેટર્ન આપેલી છે.આ પેટર્નસ પણ એક્ઝામની અંદર આવી શકે છે ઓકે પછી આ ટાઈપની પણ પેટર્ન એક્ઝામની અંદર આવી શકે છે.પેટર્નસ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે.સાત માર્ક્સની અંદર પૂછાય છે.ત્રણ લાઈનનો કોડ લખવાનો અને સાત માર્ક્સ લઈ જવાના ઓકે બહુ જ ઈમ્પોર્ટન્ટ છે.આગળ આવશે 36 નંબરનો ક્વેશ્ચન.હવે આ જ ટાઈપની પણ તમને પેટર્ન એક્ઝામની અંદર કહી શકે છે.ઓકે આગળ 37 નંબરનો ક્વેશ્ચન થશે ક્રિએટ અ પ્રોગ્રામ ટુ રીડ થ્રી નંબર્સ ફ્રોમ યુઝર કોઈ પણ ત્રણ નંબરને યુઝર પાસેથી ઈનપુટ લેવાના અને એનું એવરેજ ફાઇન્ડ કરવાનું છે.
ઓકે ત્રણ વેલ્યુ સૌથી પહેલા યુઝર પાસેથી ઈનપુટ લેવાની અને એનું એવરેજ શોધવાનું.એવરેજ કેવી રીતના મળશે?ટોટલ નંબરનો સરવાળો બાય ટોટલ નંબર ઓકે એ રીતના મને શું મળી જશે?એવરેજ મળી જશે.યા તો તમને એવું પણ કહી શકે કે રાઈટ અ પ્રોગ્રામ ટુરીડ 3 નબર ફ્રોમ યુઝર એડ find ધ એવરેજ ઓફ ધ નંબર યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલા નંબરનો એવરેજ કાઢો એવું પણ ડાયરેક્ટલી તમને કહી શકે છે 38 નંબરનો ક્વેશ્ચન થશે રાઈટ અ પ્રોગ્રામટુ find ધ ફેક્ટોરયલ ઓફ ગિવન નંબર યુઝર પાસેથી એન્ટર કરવામાં આવેલા નંબરનો ફેક્ટોરયલ નંબર શોધવાનો છે ઓકે આ જ ટાઈપના ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર આવશે વેરી વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટ છે અને આજ કોન્સેપ્ટના બધા જ આન્સર આ જેટલા પણ ક્વેશ્ચન છે આ બધાજ સાજ ક્વેશ્ચનના આન્સર તમને આઈકોન એન્જીનયરંગ ટુટોરિયલસ નામની એપ્લિકેશન ઉપરથી વિથ વિડીયો લેક્ચર અને પીડીએફ સાથે મળી રહેશે ઓકે થેન્ક્યુ ગાઈસ ફોર વોચિંગ ધીસ વિ
Seek backward 5s ←
Longer seek (10s) Shift ←
Play Space Seek forward 5s →
Longer seek (10s) Shift →
0:00 Auto-scroll A Copy link at current time S

PYTHON SUPER 40 MIMP QUESTION FOR GTU EXAM || DIPLOMA SEM 1 IT || GTU PAPER આમાંથી જ આવશે🎉🎉🎉